________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર૫
સિંહ કલેવર સારિખ, જિન શાસન સબલે અતિ દુત અગાહનીય, જિનવાયક જમલે, પરશાસન સાવ જ અજ, તે દેખી કપ; ચઉથા સુપન વિચાર ઈમ, જિનમુખથી જપ.૩૫
તપ ગ૭ ગંગાજલ સારિખ, મૂકી મતિહીણા; મુનિ મન રાચે છિલ્લરે, જીમ વાયસ ટીણ, વંચક આચારજ અનેક, તિણે ભૂલવિયા તે ધર્માતર આદરે, જડમતિ બહુ ભવિયા.
પંચમ સુપન વિચાર એહ, સુણુઓ રાજાને, છ સેવન કુંભ દીઠ, ભઇલો સુણ કાને, કે કે મુનિ દરસણ ચારિત્ર, જ્ઞાન પૂરણ દેહા, પાલે પંચાચાર ચારૂ, ઠંડી નિજ ગેહા.
૩૭ કે કપટી ચારિત્ર વેષ, લેઇ વિપ્રતા, મઈલ સેવન કુંભ જિમ, પિંડ પાપે ભારે છઠ્ઠા સુપન વિચાર એહ, સાતમે ઈંદિવર; ઉકરડે ઉત્પત્તિ થઈ, તે શું કહો જિણવર, ૩૮
પુણ્યવંત પ્રાણી હુએ, પ્રાહિ મધ્યમ જાતિ; દાતા ભોક્તા નદ્ધિવંત, નિરમલ અવદાત; સાધુ અસાધુ જતિ વદે, તવ સરીખા કિજે; તે બહુ ભદ્રક ભવિયણે, આ ઉલંભો દીજે.
૩૯ રાજા મંત્રિપરે સુસાધુ, આપોપું ગોપી; ચારિત્ર સુધુ રાખયે, સવિ પાપ વિલોપી, સપ્તમ સુપન વિચાર વીર, જિનવરે ઈમ કહીયેઅમ સુપન તણે વિચાર,
૧૫
For Private and Personal Use Only