________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२४
૩૧
સહ ગુરૂ દેવ ધર્મ, તત્વે મતિ જાગી, વિનય વિવેક વિચાર વંત, પ્રવચન ગુણ પૂરા; એહવા શ્રાવક હાયસે, મતિમંત સનુરા.
૨૯ લાલચે લાગા થડિલે, સુખે રાચી રહિયા ઘરવાસે આશા અમર, પરમારથ દૂહિયા; વ્રત વૈરાગ થકી નહિ, કઈ લેશે પ્રાગજ સુપને ફલ એહ, નેહ નવિ મહામહે.૨૦ - વાનર ચંચલ ચપલ જાતિ, સરખા મુનિ મોટા આગલ હશે લાલચી, લોભી મન ખોટા આચારજ તે આચારહીણ, પ્રાયે પ્રમાદી; ધર્મ ભેદ કરશે ઘણું, સહેજે સ્વારથ વાદી. " કા ગુણવંત મહંત સંત, મોહન મુનિ રૂડા; મુખ મીઠા માયાવિયા, મનમાંહે કુડા; કરશે માંહોમાંહે વાદ, પર વાદે નાસે, બીજા સુપન તણે વિચાર, ઈમ વીર પ્રકાશે.
૩ર. કલ્પવૃક્ષ સરિખા હશે, દાતાર ભલેરા દેવ ધર્મ ગુરૂ વાસના, વરિ વારિના વેરા સરલ વૃક્ષ સવિને દીએ, મનમાં ગહગહતા; દાતા દુર્લભ વૃક્ષ રાજ, ફલ ફુલે હતા. ૩૩ કપટી જિનમત લિંગિયા, વળી બબૂલ સરિખા; ખીર વૃક્ષ આડા થયા, જીભ કંટક તિખા; દાન દેયંતાં વારસી, અન્ય પાવન પાત્રી, ત્રીજા સુપન વિચાર કહ્યો, જિનધર્મ વિધાત્રી.
३४
For Private and Personal Use Only