________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
દ્વાલી ત્રીજી.
રાગ મારૂ. શ્રી જગદીશ દયાલુ દુઃખ દૂર કરેરે, કૃપા કડી તુજ જોડી, જગમારે જગમાંરે, કહિએ કેહને વીરરે. ૨૧
જગ જનને કુણ દેશે એવી દેશનારે, જાણી નિજ નિર્વાણ નવ રસરે નવ રસ, સેવ પહોર દયે દેશના. ૨૨
. પ્રબલ પુન્ય ફલ સંસુચક સોહામણરે, અણું પણ પન્ન; કહિયારે કહિયારે, મહિયાં સુખ સાંભલી હાએરે. ૨૩
પ્રબલ પાપ ફલ અયણ તિમ તેટલાંરે, અણપૂછયાં છત્રીસ, સુણતાંરે સુણતારે, ભણતાં સવિ સુખ સંપજેરે. ૨૪ પુણ્યપાલ રાજા તિહાં, ધર્મકથાતરેરે, કહે પ્રભુ પ્રત્યક્ષ દેવ મુજનેરે મુજનેરે સુપન અર્થ સવિ સાચલેરે. ૨૫
ગંજ વાર્નર ખીરે દૂર્મ વાયંસ સિંહું પૈડારે, કમલબીજ ઈમ આઠ, દેખીરે દેખીરે, સુપન સભય મુજ મન હુઓરે.
ઉપર બીજ કમલ અસ્થાનકે સિંહનું રે, જીવ રહિત શરીર; સોવરે સેવન, કુંભ મલિન એ શું ઘટે રે. ૨૭
વીર ભણે ભુપાલ સુણે, મન થીર કરીરે; સુમિણ અર્થ સુવિચાર, હેડેરે હૈડેરે ધરે ધર્મ ધુરંધરૂ. ૨૮
ઢાળ ચોથી.. શ્રાવક સિંધુર સારિખા, જિનમતના રાગી, ત્યાગી
For Private and Personal Use Only