________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
૪૨
સુણું મન ગહનહિ. ન લહે જિનમત માત્ર જેહ, તેહ પાત્ર ન કહિએ; દીધાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે; પાત્ર અપાત્ર વિચાર ભેદ, ભોલા નવિ લહેયે; પુણ્ય અર્થે તે અર્થ આથ, કુપાત્રે દેહયે.
૪૧ ઉખર ભૂમિ દષ્ટ બીજ, તેહને ફલ કહીએ, અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન રહિયે; એહ અનામત સવિ સરૂપ, જાણ તિણે કાલે; દીક્ષા લીધી વિરે પાસ, રાજા પુન્યપાલે.
ઢાળ પાંચમી.
રાગ ગોડી ઇંદ્રભૂતિ અવસર લહીરે, પૂછે કહે જિનરાય; શું આગલ હવે હોશેરે, તારણ તરણ જહાજો રે. કહે જિન વિરજી.
૪૩ મુજ નિર્વાણ સમય થકી, વિહુ વરસે નવ માસ; માટે તિહાં બેસશેર, પંચમ કાલ નિરાશેરે. કહે૪૪
વરસે મુજ થકીરે, ગૌતમ તુજ નિર્વાણ, સહમ વિષે પામશેરે, વરસે અખય સુખ ઠાણેરે. કહે ૪૫
ચઉસઠ વરસે મુજ થકીરે, જબૂને નિરવાણ, આથમશે આદિત્ય થકીરે, અધિકું કેવલ નાણેરે. કહે ૪૬
મનપજજવ પરમાવધિ, ક્ષેપકેપશમ મન આણ
For Private and Personal Use Only