________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
ઢાળ છ દૂી. વાડી ફૂલી અતિ ભલી મન ભમર રે–એ દેશી.
એની પેરે બહુ વેદના સહી ચિત ચેતરે, વસતા નરક મોઝાર ચતુર ચિત ચેતેરે જ્ઞાની વિણ ન જાણે કોઈ, ચિત્ર કહેતા નવે પાર.
ચ૦ ચિ. ૧ - દશ દષ્ટાંતે દેહલે, ચિ૦ લાવ્યો નર ભવ સાર; પાયે એળે હારી ગયે, ચિ૦ કરજો એહ વિચાર. ચ૦ ચિ. ૨
સુધો સંયમ આદર, ચિ. ટાલો વિષય વિકાર, ચ૦ પાસે ઈંદ્રિય વશ કરેચિ૦, જિમ હેાય છુટક બાર. ચ૦ ચિ. 3
નિદ્રા વિકથા પરિહરા, ચિત્ર આરાધે જિન ધર્મ ચ૦ સમકિત રત્ન હીયે ધરો, ચિ૦ ભાંજે મિથ્યા ભમ.
ચ૦ ચિ. ૪ વીર નિણંદ પસાઉલે, ચિત્ર અહીર નગપૂર મઝાર, ચ૦. સ્તવન રચ્યોરલિયામણ, ચિ૦ પરમકૃત ઉદાર. ચ૦ ચિ. ૫
સાત નારકીનું સ્તવન સંપૂર્ણ.
૧૫ શ્રી સીમંધર સ્વામીનું સ્તવન.
ઢાળ પહેલી. સુણ સુણ સરસ્વતી ભગવતી, તારી જગ વિખ્યાત કવિ જનની કીર્તિ વધે, તેમ તું કરજે માત. સીમંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણ
For Private and Personal Use Only