________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
•
વઢણા મારી તિહાં જઇ, કહેઝ્યા ચાંદા ભાણુ. મુજ હિયડુ સશય ભર્યું, કુણુ આગળ કહું વાત; જેહશુ માંડી ગેાઠડી, તે મુજ ન મલે ધાત. જાણો આવું તુમ કને, વિષમ વાટ પત્ર દૂર; ડુંગર તે દરીઆ ણા, વિચે નદી વહે પુર. તે માટે હાં કને રહી, જે જે કરૂ વિલાપ; તે તુમે પ્રભુજી સાંભળેા, અવગુણુ કરજો માફ. ઢાળ શ્રીજી. ભરતક્ષેત્રના માનવીરે, જ્ઞાની વીણ મુંઝાય; તિણુ કાણુ તુમને સહુર્ર, પ્રભુજી મનમાં ચાઢેર, સ્વામી આવે આણે ક્ષેત્ર;
જો તુમ દરિસણુ દેખીયેરે,તા નિમલ કીજૈ મેરા નેત્રરે. વા૦૧ ગાડિરયા પિરવાર મલ્યારે, ધણુ કરે તે ખાસ; પરીક્ષાવત થાડા હુવેર, શિર ધારૂ વિશ્વાસરે. સ્વામી॰ ૨ મિની હાંસી કરેરે, પક્ષ વિહુણો સિદાય; લેાભ ધણા જગ વ્યાપીયેારે, તેણે સાચા નવી થાયરે. સ્વા૦૩ સમાચારી જુઈ જીઇ?, સહુ કહે માહરા ધર્મ; ખાટા ખરા કિમ જાણીયે રે, તે કુણ ભાંજે ભરમ રે. સ્વા૦૪ ઢાળ ત્રીજી.
વીર પ્રભુ જ્યારે વિચરતા, ત્યારે વતતી શાંતિરે; જે જન આવીને પૂછતા, તહારે ભાંજતી ભ્રાંતિરે.
For Private and Personal Use Only
૧