________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ કહે દેશ અમારડો, નિજ દેખો કમાઈ
પરમાધામી સુર કહે–એ આંકણી. પાપ કરમ કીધાં ઘણું, બહુ જીવ વિણાસ્યા; પીડા ન જાણું પરતણી, કૂડા મુખે ભાખ્યાં. પરમા૨
ચોરી લાવ્યાધન પારકું, સેવી પરનાર; આરંભકામ કીધા ઘણું, પરિગ્રહને નવિ પાર. પરમા
નિશિ ભોજન કીધાં ઘણાં, બહુ જીવ સંહાર; અભક્ષ અથાણાં આચર્યા, પ્રાતિક નહિ પાર, પરમા માત પિતા ગુરૂ એલવ્યા, કીધા ક્રોધ અપાર; માન માયા લાભ મન ધર્યા, મતિહીણ ગમાર. પરમા. ૫
તાળ પાંચમી.
વેવડીની–એ દેશી. ઇમ કહી સુર વેદનાએ, વલિ ઉદીરે તેહ તો ખીલા કંટાલા વા તણા એ, તીહાં પછાડે દેહ તો. ૧ તૃષા વસે તાતો તરૂએ, મુખમાં ઘાલે તામ તો, અગ્નિ વરણ કરી પૂતલી એ, આલંબન દે જામ તા. ૨ સયલ વદન કીડાવહે એ, જીભ કરે સત ખંડ તો; એ ફલ નિશિભોજન તણાં એ, જાણે પાપ અખંડ તો. 3 અતિ ઉન અતિ આકરો એ, આણે તાતો તીર તો; તે ઘાલે તસ આંખમાં એ, કાને ભરે કથીર તા. ૪ કાલા અધિક બિહામણું એ, હૂંડકે સંડાણ તે; તે દીસે દીન દયામણા એ, વલી નિરધારા પ્રાણ તો. ૫
For Private and Personal Use Only