________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
ખાલ ઉતારે દેહનીરે, આમીષ દાઈ આહાર; બહુ આરડા પાડતોરે, તન વિચ ઘાલે ખારરે. જિકરાવી ૬
ઢાળ ત્રીજી. રાગ મારૂ–જિનછ કબ મિલે, લાસ વલવલેર–એ દેશી. તાપ કરીને તે વલી ભૂમિકારે, મનસુ શીતલ જાણુ આવી બેસે તરૂઅછાંડે, પડતાં ભાંજે પ્રાણ,ચતુર મરાચરે.૧ વિરૂઆ વિષય વિલાસ, સુખ ચેડાં દુઃખ બેહલા જેહથીરે, લહિયે નરગ નીવાસ. કુંભી માંહે પાક કરે તસ દેહનોરે, તિલ જિમ ઘણી મહે; પીલી પીલીને રસ કાઢે તેને રે, મહેર ન આવે તાંહિં. ૩ નાઠે જાય ત્રીજી નરગ લગેરે, મન ધરતો ભય બ્રાંત, પછે પરમાધામી શૈલી ઉપરે, જેહવા કાલ કૃતાંત. ૪ ખાલ ઉતારે તેની ખાતર્યું. ખાર ભરે તસ દેહે ખાસ; પુરાની પરે તે તિહાં ટલવલેરે, મેહેર ન આવે તાસ. ૫ દાંત વિચે દઈ દસ આંગુલીજી, ફરી ફરી લાગે પાય; વેદન સેહેતાં કાલ ગ ઘણેજી, હવે એ સહ્યો ન જાય. ૬ જિહાં જાઈ તિહાં ઉઠે મારવા, કોઈ ન પૂછે સાર; દુઃખ ભરી રાવે દીનપણે કરી, નિપટહિયાં નિરધાર. ૭
ઢાળ ચેથી. રાગ-વેલાઉલ. રે જીવ જિન ધર્મ કીજીએ-એ દેશી પરમાધામી સૂર કહે, સાંભલ તું ભાઈ,
For Private and Personal Use Only