SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ઢાળ ચોથી. નદી યમુના કે તીર, ઉડે દેય પંખીયા-એ દેશી. અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી, પોતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી, તસ સુત નામે ત્રિપૃષ્ણ વાસુદેવ ની પન્યા, પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ ચાથી નરકે ગયા, તીહાંથી આવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યા, વીશમે રાજધાની મૂકાયે સંચર્યા. ૨ રાય ધનંજય ધારણ રાણીયે જનમિયા, લાખ ચોરશી પૂરવ આયુ જીવિયા; પ્રિયમિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી, કેડી વરસ ચારિત્ર દશા પાલી સહી. ૩ મહાશુકે થઈ દેવ છણે ભારતે ચવી, છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્ર દીક્ષા આચરી. ૪ અગીઆર લાખ ને એંસી હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન ૩ળી, વીશ સ્થાનક માસખમણે જાવજીવ સાધતા, તીર્થકર નામ કમ તિહાં નિકાચતા. ૫ 13 For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy