________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળ ત્રીજી.
ચોપાઈની દેશી. પાંચમે ભવ કેલ્લાગ સક્રિોવેશ, કાશિક નામે બ્રાહ્મણ વેષ; એંસી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. ૧ કાલ બહુ ભમીયો સંસાર, ગુણાપુરી છઠ્ઠો અવતાર બહોતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સીધમે મધ્ય સ્થિતિ થયે, આઠમે ચેત્ય સન્નિવેશે ગમે; અગ્નિોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લખ સાઠે મૂઓ. ૩ મધ્ય સ્થિતિ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિર પુરજિઠાણ, લાખ છપ્પન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવ તાંબીપુરી, પૂરવ લાખ ચુમ્માળીસ આય, ભારદ્દીજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચેાથે સ્વર્ગે રમી, કાળ ઘણે સંસારે ભમી, ચઉદને ભવ રાજગૃહી જાય,ત્રીસ લાખ પૂરવને આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થ, પાંચમે સ્વ મરીને ગ; સેળમેવકોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. ૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર, માસ ખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીએગયા. ૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખનંદી પિતરીયા હત્યા ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી. ૮ તપ બળથી હે બળ ધણી કરી નિયાણું મુનિઅણસણું સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦
For Private and Personal Use Only