________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વીર નામે થશે જિન છેલ્લા, આ ભારતે વાસુદેવ પહેલા. ૪ ચક્રવતી વિદેહે થાશે, સુણી ભારત આવ્યા ઉલ્લાસે, મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી વધીને એમ કહેતા. ૫ તમે પુન્યાઇવંત ગવાશો, હરિ ચદી ચરમ જિન થાશો; નવિ વંદુ ત્રિદંડીક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મનહર્ષ ન ભાવે; મહારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ હારું કહીશું; નાચે કુળ મદણું ભરાણે, નીચ ગેત્ર તિહાં બંધાણે. ૮ એક દિન તનુ વેગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે, ત્યારે વછે ચેલે એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દર્શને ધર્મને વહેમ, સુણ ચિતે મરીચી એમ, મુજ યોગ્ય મળે એ ચેલે, મૂળ કડવે કડોવેલો. ૧૧ મરિયી કહે ધર્મ ઉભયમાં, લીયે દીક્ષા જેવી વયમાં એણે વચને વસંસાર, એ ત્રીજે કહ્યો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય; દસ સાગર જીવિત યહી, શુભ વીર સદા સુખ માંહી. ૧૩
For Private and Personal Use Only