________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
મારગ દેખી મુનિવર રે, વદે દેઈ ઉપયોગ પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિજોગરે. પ્રાણી૩ હરખ ભરે તેડી ગો રે, પડિલાગ્યા મુનિરાજ ભજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળા કરૂં આજ રે પ્રા. ૪ પગવટીયે ભેગા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ સંસારે ભૂલા ભમે રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણી ૫ દેવ ગુરૂ એલખાવીયારે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર છે. પ્રાણી૬ શુભ થાને મરી સર હુઓ રે, પહેલા સર્ગ મઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતારરે. પ્રાણી છે નામે મરીચી થવને રે, સંયમ લીયે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયે રે, ત્રિદંડીક શુભ વાસ રે. પ્રાણી - ૮
ઢાળ બીછ.
વિવાહલાની દેશી. ન વેષ રચે તેણી વેળા, વિચરે આઠીયર ભેળા; જળ થોડે સ્નાન વિશેષે, પગ પાવડી ભગવે છે. ૧ ધરે ત્રિદંડ લાકડી હેટી, શીર મુંડણ ને ધરે ચેટી; વળી છત્ર વિલેપન અંગે, સ્થલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે સમોસરણે પૂછે નરેશ, કેઈ આગે હેશે જિનેશ. ૩ જિન જપે ભારતને તામ, તુજ પુત્ર મરીચી નામ;
For Private and Personal Use Only