________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
કલશ-એમ પાસ પ્રભુનો પસાય પામી, નામે અઠ્ઠાઈગુણ કહ્યા; ભવી જીવ સાધો નિત આરાધે, આત્મ ધિમે ઉમઘા. ૧ સંવત જિન અતિશય વસુ શશી, ચવ પુનમે થાઈયા; સોભાગ્યસુરિ શિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. ૨
શ્રી અકાઈ મહેસવ સ્તવન સંપૂર્ણ ૧૨ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું
પંચ ઢાળીયું. દોહા –શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. વીર જિનેશ્વર સાહેબે, ભમિયો કાલ અનંત; પણ સમતિ પામ્યા પછી, અંતે થયા અરિહંત,
ઢાળ પહેલી. કપૂર હોયે અતિ ઉજલો રે એ દેશી. પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર, કાણ લેવા અટવી ગયેરે, ભજન વેલા થાય રે પ્રાણું, ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે; પ્રાણી ધરિયે સમક્તિ રંગ–એ આંકણી. મન ચિંતે મહિમા નીલે રે, આવે તપસી કાય; દાન દેઈ ભેજન કરૂં રે, તે વંછિત ફળ હોય રે. પ્રાણી૨
For Private and Personal Use Only