SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છવીસમે ભવ પ્રાણત કલ્પે દેવતા; સાગર વિશનું જીવિત સુખ ભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. ૬ ઢાળ પાંચમી. ગજરામાજી ચાલ્યા ચાકરી રે–એ દેશી. નયર માહણ કુંડમાં વસે રે, મહા અદ્ધિ બહષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા, પેટ લીધે પ્રભુ વિશરામરે, પેટ લીધો પ્રભુ વિશરામ. ૧ ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેલી આય સિદ્ધાર્થ રાજા ઘરે રે, ત્રિશલા ફખે છટકાય રે. વિ. ૨ નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ; પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ના. ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે શિવ વહુનું તિલકશિર દીધરે.શિ૦૪ સંધ ચતુર્વિધ થાપીઓ રે, દેવાનંદા નષભદત્ત પ્યારે; સંયમ દેઈ શિવ મોકલ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર છે. ભ૦ ૫ ચેત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અગાર; છત્રીસ સહસતે સાધવી રે, બીજો દેવદેવી પરિવાર. બી. ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહેતર વરસનું આઉરે, દીવાળીએ શિવપદ લીધ રે. દી૭ અગુરુલઘુ અવગાહને રે, કીયે સાદિ અનંત નિવાસ; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy