________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
is
ઢાળ છી.
( રાગ ધનાશ્રી–કડખાની દેશી.)
તુ જયા તુ જયા, ઋષભ જિન તુ ં જયા, અક્ષયે
હું તુમ દરસન કરવા, મહેર કરા ધણી, વિનવું તુમ ભણી, અવર ન કાઈ ધણી જગ ઉદ્ભરવા. તુજ
૧
૨
જગમાંઢે મેહ ને માર જિમ પ્રીતડી, પ્રીતડી જેહવી ચંદ્ર ચકારા; પ્રીતડી રામ લક્ષ્મણ તડ્ડી જેવી, રાતદિન નામ ધ્યાયું હરસ તારા. તુજ૦ શીતલ સુરતર્ તણી તિહાં છાંયડી, શીતલે ચંદ્ર ચંદન ધસારા; શીતલું કૈલ કપૂર જિમ શીતવું, શીતલેા તિમ મુજ મન મુખ તમારી, તુજ॰
૩
મીઠડા શેલડી રસ જિમ જાણીએ, ખટરસદ્રાખ મીઠીવખાણી; મીઠડી આંબલા શાખ જિમ તુમ તણી, મીઠડી મુજ મન તિમ તુમ વાણી, તુજ
૪
તુમ તણા ગુણ તણા પાર હું નવિ લ ુ, એક જીભે કેમ મેં કડીજે; તાર મુજ તાત સંસાર સાગર થકી, રગણું શિવરમણી વરીજે. તુજ
૧
કલશ-ઇમ ઋષભ સ્વામી, મુક્તિગામી ચરણુ નામી ચિરએ; મરૂદેવી ન ંદન સુખ નન,પ્રથમ જિન જગદીશ એ; મન રંગ આણી, સુખ વાણી, ગાઈએ જગ હિતકરૂ; વિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમ વિજય આનă વરો. ૧ શ્રી રૂષભ સ્વામીના તેર ભવતું સ્તવન સમાપ્ત.
For Private and Personal Use Only