SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭: Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ વમાન તપનું સ્તવન. ઢાળ પહેલી. નવપદ ધરો ધ્યાન, ભવિક તમે, નવપદ ધરો ધ્યાન--એ દેશી. તપપ ધરજો ધ્યાન, ભવિક તમે, નામે શ્રી વર્ધમાન; દિન દિન ચઢતે વાન, ભવિક તમે, સેવા થઇ સાવધાન. ભ૦ ૧ પ્રથમ આલી એમ પાલીને, બીજીએ આંબીલ ઢાય; ભ૦ ત્રીજી ત્રણ ચેાથી ચાર છેરે, ઉપવાસ આંતરે હાય, ભ૦ ૨ એમ આંખિલ સા વૃત્તનીરે, સામી એલી થાય; ભ॰ શક્તિ અભાવે આંતરેરે, વિશ્રામે પઢાંચાય. ભ૦ ૩ ચૌદ વરસ ત્રણ માસનીરે, ઉપર સંખ્યા વીસ; ભ કાલ માન એ જાણવું, કહે વીર જગદીશ. ૧૦ ૪ અતગડ અંગે વરણવ્યું?, આચાર દિનકર લેખ. ભ ગયાંતરથી જાણવુંરે, એ તપનું ઉલ્લેખ. ૧૦ ૫ પાંચ હાર પચાસ છે?, આંખિલ સ ંખ્યા સ; ભ સંખ્યા સા ઉપવાસનીરે, તપ માન ગાલે ગ. ભ૰ ૬ મહાસેન કૃષ્ણા સાધવી?, વમાન તપ પ્રીધ; ભ અંતગડ ક્રેવલ પામીનેરે, અજરામર પદ્મ લીધ. ૧૦ ૭ શ્રીચ કેવલીએ તપ સેવીએરે, પામ્યા પદ નિર્વાણુ; જ૦ ધમ રત્ન પદ પામવારે, એ ઉત્તમ અનુમાન. ૧૦ ટ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy