SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ ૫૦ ૨ સાહેબજી ધમ ઉદ્યમ કરે જે સદા હો લાલ, જાવું છુ સુણી વાત; સા॰ તૈલિક હાલિક રાયને હો લાલ, પ્રતિબેધન અવદાત, સા૦ ૫૦ ૩ તિહાં જઇ પૂર્વ ભવ તણા હો લાલ, રૂપ દેખાવે તાસ; સા॰ દેખીને તે પામીયા હો લાલ, જાતિ સ્મરણ ખાસ, સા॰ પ૦૪ તે બેઉ શ્રાવક થયા હો લાલ, પાલે નિત ષટ પ; સા॰ ત્રણે તે નર રાયને હો લાલ; સહાય કરે તે સુપ, સા૦ ૦૫ નિજ નિજ દેશે નિવારતા હો લાલ, મારી વ્યસન સવિ જેહ; સા॰ ચૈત્ય કરાવે તેહવાં હો લાલ, પ્રતિમા ભરાવે તેહ, સા॰ ૫૦ ૬ સંઘ ચલાવે સામટા હો લાલ, સ્વામીલ ભલી ભાત; સા॰ પ દિને નિજ નગરમાં હો લાલ; પડહુ અમારી વિખ્યાત. સા॰ ૫૦ ૭ પર્વ તિથિ સહુ પાલતા હો લાલ, રાજા પ્રજા હુ ધમ; સા॰ ઇતિ ઉપદ્રવ સહુ ટળે હો લાલ, હિ નિજ ચક્ર પુરચક્ર ભમ, સા૦ ૫૦૮ ધર્મથી સુર સાનિધ્ય કરે હો લાલ, ધમ પાલી પાલે રાજ; સા॰ કેાઈ સદ્ગુરૂ સોગથી હો લાલ, થયા ત્રણે ઋષિરાજ. સા૦ ૫૦ ૯ ઢાળ આઠમી. ટુક અને ટાડા વિચરે રે-એ દેશી ત્રણે નરપતિ આદર્યાં રે, ચાખ્ખા ચારિત્ર ભાર; સંયમ રંગ લાગ્યા ; તપ તપતાં અતિ આકરાર, પાલે નિરતિચાર. સંયમ૦ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy