SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ી ધ્યાનબલે ખેર કર્યા રે, ઘનઘાતી જે ચાર, સંયમ, કેવલ જ્ઞાન લહિ કરીરે, વિચરે મહિયલ સાર. સંયમ ૨ શ્રેષ્ઠી સુર મહિમા કરેરે, ઠામ ઠામ મહાર; સંયમ દેશના દેતા કેવલી રે, ભાખે નિજ અધિકાર. સંયમ. ૩. પર્વ તિથિ આરાધીયેરે, ભવિયણ ભાવ ઉલ્લાસ; સંયમ ઈમ મહિમા વિસ્તારીને, પામ્યા શિવપુર વાસ. સંયમ૦૪ બારમા દેવલોકથી આવીરે, શ્રેષ્ઠી સુર થયા રાયસંયમ મહિમા પર્વનો સાંભળી રે, જાતિ સ્મરણ થાય. સંયમ૫ સંજમ ગ્રહી કેવલ લહીરે, પામ્યા અવિચલ ઠાણ; અવ્યાબાધ સુખી થયા રે, કેવલ ચિઃ આરામ. સંયમ ૬ ઢાળ નવમી. ગીરૂઆરે ગુણ તુમ તણા-એ દેશી. ઉજમણાં એ તપ તણાં કરો, તિથિ પરિમાણ ઉપગરણુરે; રત્નત્રય સાધન તણું ભવિ, ભયસાયર વિસ્તરણરે. ઉ૦ ૧ જે પણ સહુ દિન સાધવા, તો પણ તેની અણુશક્તિ પર્વ તિથિ આરાધીને, તમે ઉજવો બહુ ભકિતરે. ઉ૦ ૨ શ્રાદ્ધવિધિ વર ગ્રંથમાં, ભલો ભાખ્યો એ અવદાતો રે; ભગવતીને મહાનિશીથમાં કહ્યો, તિથિ અધિકારવિખ્યાતરે ઉ૦૩ તપગચ્છ ગગનાંગણ રવિ, શ્રી વિજયસિંહ ગણધાર; અંતેવાસી તેહના, શ્રી સત્યવિજય સુખકારે. ઉ૦ ૪ કર્ષરવિજય વર તેહના, વર સમાવિજય પન્યાસરે For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy