________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
ખેદ લહી ખામે ઘણું લલના, લાલહો; તે પ્રશ્ન પૂછે સુખ શાત વ્રત ઈમ પાલીયે લલના. ૧ કહો શેઠ એ કેમ નીપજ્યું લલના; લાલહો, તુજ ઘર ધન કિમ હોય. વ્ર શેઠ કહે જાણું નહિ લલના, લાલહો કિણ પરે એ મુજ થાય. વ. ૨ પણ મુજ પર્વને દિહાડલે લલના, લાલહો લાભ અણુચિ થાય, ત્ર) પર્વદિને વ્રત પાલીયું લલના લાલહો તે પુન્યને મહિમાય. ત્ર 3 પર્વ મહિમા ઈમ સાંભલી લલના, લાહો ભૂપતિને તત્કાલ; ત્ર- જાતિ સ્મરણ ઉપન્ય લલના, લાલહો નિજ ભવ દીઠે રસાલ. 2૦ ૪ ઘેબીને ભવ સાંભ લલના, લાલહો પાલ્યું જે વ્રત સાર; વ્ર જાવજીવ નૃપ આદરે લલના, લાલ હો ષટપવી ત્રતધાર. ત્ર ૫ આવી વધામણું તેણે સમે લલના, લાલહો સ્વામી ભરાણું ભંડાર વ્ર, વિચિમત રાય થયો તદા લલના, લાલતો હિયડે હર્ષ અપાર. વ. ૬
ઢાળ સાતમી. સાહેબજી શ્રી વિમલાચલ ભેટિયે હો લાલ-એ દેશી. સાહેબશેઠ અમર પ્રગટ થયો હો લાલ, ભાખે રાયને એમ સારા તું નવિ મુજને ઓળખે હો લાલ, હું આવ્યો તુજ પ્રેમ, સાહેબજી પર્વ તિથિ ઈમ પાળીએ હો લાલ. ૧ સાહેબજી શ્રી સુર હું જાણજે હો લાલ, તુજ પ્રતિબોધન આજ. સા. શેઠ સાનિધ્ય કરવા વાલી હો લાલ, કીધું મેં સવિ કાજ. સા.
For Private and Personal Use Only