________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
અષ્ટમી તીથિ મનોહરૂ હર લાલા. ૧ ચેલણ રાણું સુંદરી, શિયલવતી શિરદારરે લાલા; શ્રેણિક સુત બુધ છાજતા, નામે અભયકુમારરે લાલા. અ. ૨ હાંરે લાલા વર્ગણ આઠ મીટે એહથી, અષ્ટ સાધે સુખ નિધારે લાલા, અષ્ટ મદ ભંજન વજ છે, પ્રગટે સમકિત નિધાન લાલા, અ૦ ૩ હરે લાલા અષ્ટ ભય નાસે એહથી, અષ્ટ બુદ્ધિ તણે ભંડારરે લાલા; અષ્ટ પ્રવચન માતા સંપજે, ચારિત્ર તણે આગારરે. લાલા અ૪ હરિ લાલા, અષ્ટમી આરાધન થકી, અષ્ટ કરમ કરે ચકચૂરરે લાલા; નવનિધિ પ્રગટે તસ ઘરે, સંપૂર્ણ સુખ ભરપૂર. લાલા અ૦૫ હારે લાલા, અડ દષ્ટિ ઉપજે એહથી, શિવ સાધે ગુણ અનૂપરે લાલા, સિદ્ધના આઠ ગુણ સંપજે, શિવ કમલા રૂપસ્વરૂપરે લાલાઆ૦ ૬
ઢાલ બીજી. જીહ રાજગૃહી રળિયામણી, છહો વિચરે વીર જીણુંદ જ સમવસરણ ઈંદ્ર રચ્યું, "હે સુરાસુરનો વૃદ. ૧
જગત સહુ વદ વિર જિર્ણદ–એ આંકણું. જીહો દેવરચિત સિંહાસને, જીહો બેડા વીર જિર્ણોદ, જીહો અષ્ટ પ્રાતિહારજ શોભતા, જહા ભામંડલ ઝલકંત જ ૨
હે અનંત ગુણે જિનરાજજી, છહ પર ઉપગારી પ્રધાન; કહો કરૂણા સિંધુ નેહરૂ, હો ત્રિલોકે જગભાણ. જ૦૩
For Private and Personal Use Only