________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ગુણમંજરી જીવ ઉપજે, રાજાને હે હુએ ઉછરંગ તે રાજ કરે નિજ તાતનું, પ્રેમે પરણે હા કન્યા સુખ સંગત.સી૧૧ એક દિન મનમાંચિંતવે,હું તો સાધુ હનિજ આતમ કાજતે; ચારસહસ્તબેટાથયા, પાટઆપેહેનિસુત શિરતાજ તો.સી.૧૨ સિંહતણી પરે નીકલે, લાખ પૂરવ હો સંયમ શીરતાજ તો; તપ તપે અતિઆકરા, કેવલ પામી હે લહેશિવરાજતો.સી. ૧૩
ઢાળ પાંચમી.
(રાગ-ધનાશ્રી, ખજાનાની) તપ ઉજમણું એણે પરે સુણીએ, વિત્ત સારૂ ધન ખાજી; પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આચરાજી; પાંચ પ્રતિ સિદ્ધાંતની સારી, પાઠાં પાંચ રૂમાલજી; ખડીયે લેખણ પાટી પોથી, ઠવણી કવલી ઘો લાલજી. ૧ નાત્ર મહોત્સવ વિધિશું કીજે, રાતી જગે ગીત ગાઓ; ઐયાદિકની પૂજા કરતાં, જિનવરના ગુણ ગાઓ છે; ગુણમંજરી વરદત્તતણ પેરે, કીજે ત્રિકરણ શુદ્ધ એ વિધ કરતાં થોડે કાલે, લહીએ સઘળી રિદ્ધજી. ૨ વાસકુંપી ધૂપધાણું વલી કીજીયે, ઝરમર પાંચ મંગાજી; ગુરૂને વાંદી પુસ્તકને પૂછ, સામી સામણે નોતરાજી; ગુરૂને તેડી બે કર જોડી, આદરણું વહરાજી; પારણું કીજે લાહ લીજે, પાંચમ તપ ઉજવાવોજી. ૩ નેમિ જિસેસર અતિ અલસર, કેશર વર સમ કાયા
For Private and Personal Use Only