________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ કલ દેવ વાંચીએ, કીજે દી હૈ ગુરૂને બહુ માન તો પડિકમણુદાય વારનાં,જિમ વાઘે હે ઉત્તમ ગુણ જ્ઞાન તો.સૌ૦૨ નયરી પુંડરીગિણી હતી,વિરાજે છે અમરસેન ભૂપાલ; તસ ઘરણું શીલે સતી ગુણવતી, કુખે હો અવતરીયે
બોલતો. સૌ૦ ૩ સજન સંતોષી સામટાં નામ થોપે સુરસેન અભિરામ તો ચંદ્રકલા જેમ વધતી, તેમ સાધે છે, વાધે નિજ નામતો.સી. ૪ યૌવન વય જાણું પિતા, સે કન્યા પરણાવી સાર તો રાજ દેઈનિજ પુત્રને, અમરસેન પહોતા હે પરલોક મોજારતો. સૌ૦૫ શ્રી સિમંધર આવ્યા સાંભલી, વાંદવાને હો આવે તિહાં ભૂપતે જ્ઞાન આરાધન દેશના, દેખાડે છે વરદત્ત સ્વરૂપ તો.સૌ. ૬ સૂરસેન હવે વિનવે, પ્રભુ પ્રકાશો હો તે કુણ વરદત્ત તે સકલ વાત માંડી કહી, તપ માંડયા હે કીજે રંગરત્ત તો.સી. ૭ જિનવર વાંદી આવીઆ, સંવેગે હે મૂકે ઘર ભાર તે; સિંહણે પરે આદરી, જિસે લહીએ હો ભવજલનો પાર
તો. સૌ૦ ૮ પંચ મહાવ્રત આદર્યો, સહસ વરસે હો પામે કેવલજ્ઞાન તે; અવિચલ સુખ એણે લહ્યાં, ઈમ નિસુણ હો આરાધ જ્ઞાન
તો. સૌ૦ ૯ જબૂદ્વીપ માહે વલી, વિજય રમણી હા નગરી ચોસાલ તે; અમરસેનઅમરાવતી,પુણ્યપ્રગટયોહો આ એબાલ.સી૦૧૦
For Private and Personal Use Only