SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ સુર પૂરણ રસીઓ હે નિજ ગુણપરસને, આનંદઘન મુજ માંહિ. સુ. ધ. ૮ ૯૫ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન (૨૪) (રાગધનાશ્રી ) વીરજીને ચરણે લાગું, વિરપણું તે માણું રે; મિથ્યાતિમિર ભય ભાગું, જિન નગારૂં વાગ્યું રે.વી. છઉમથે વીર્ય લેશ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે; સુક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમેગેરે. વી. ૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંપેરે; પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વી. ૩ ઉત્કૃષ્ટ વીરજને વેસે, વેગ ક્રિયા નવી પેસે રે; યુગ તણું ધ્રુવતાને લેશે, આતમ સગતિ ન બેસેરે. વી. ૪ કામ વીર્યવશે જેમ ભેગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અાગી રે. વી. ૫ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે શકિત પ્રમાણે, નિજ ધ્રુવપદ હિચાણે રે.વી. ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગેરે. વી. ૭ શ્રી આનંદધનજી ચાવીથી સંપૂર્ણ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy