________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
૯૪ શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન. (ર)
રાગ સારંગ રસીઆની દેશી. ધ્રુવપદ રામી હૈ સ્વામી મહારા, નિકામી ગુણરાય, સુજ્ઞાની, નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી
હો થાય. સુજ્ઞાની પૂ૦ ૧ સર્વ વ્યાપી કહે સર્વ જાણગપણે પર પરિણમન સરૂપ, સુ૦ વરરૂપે કરી તસ્વપણું નહી, સ્વસત્તા ચિરૂપ. સુધુ૨
ય અને કે હો જ્ઞાન અનેકતા, જળભાજન રવિ જેમ, સુ દ્રવ્ય એકત્વ પણે ગુણ એકતા, નિજપદ રમતા હો
ખેમ. સુ. ધ. ૩ પર ક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુત્ર અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મળતા ગુણ
1. માન. સુ૦ ધ ૪ શેય વિનારે હો જ્ઞાન વિનશ્વરૂ,કાળ પ્રમાણે રે થાય; સુખ સ્વકાળે કરી સત્તા સદા, તે પર રીતે ન જાય. સુત્ર ધ૦ ૫
પરભાવે કરી પરના પામતા, સ્વસત્તા થિર ઠાણુ સુક આત્મ ચતુષ્કમયી પરમાં નહી, તો કિમ સહુનો રે
જાણું સુત્ર પ૦ ૬ અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકળ દેખત; સુર સાધારણ ગુણની સાધમ્યતા, દર્પણ જળને દષ્ટાંત. સુ. ધ. ૭
શ્રી પારસજિન પારસ રસ સમે, પણ ઈહાં પારસ નહિ;
For Private and Personal Use Only