________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२७
પ્રીત કરીને છોડી દે છે, તેહશું ન ચાલે છે. મ ૭
જો મનમાં એહવું હતું રે, નિસપત કરત ન જાણ; ૧૦ નિસપત કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. મ. ૮
દેતાં દાન સંવત્સરીરે, સહુ લહે વંછિત પિષ; મ સેવક વંછિત નવિ કહે છે, તે સેવકને દોષ. મિત્ર ૯
સખી કહે એ શામેલો રે, હું કહું લક્ષણ સેત; મઠ ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારે હેત. મ. ૧૦
રાણીશું રાણી સહુ રે, વૈરાગી યે રાગ, મઠ રાગ વિના કિમ દાખો રે, મુગતિસુંદરી માગ. મ. ૧૧
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલેઈ જાણે લોક મ અનેકાંતિક ભેગોરે, બ્રહ્મચારી ગત રોગ. મ. ૧૨
જિણ જેણિ તુમને જોઉં રે, તિણ જેણિ જેવો રાજ; મ એક વાર મુજને જુઓ, તો સીઝે મુજ કાજ. મ૧૩
મહદશા ધરી ભાવનારે, ચિત્ત લહે તત્વ વિચાર; મ0 વિતરાગતા આદરી રે, પ્રાણનાથે નિરધાર. મ. ૧૪
સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મe આશય સાથે ચાલીએ રે, અહી જ રૂડું કામ. મ. ૧૫
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતા; મ. ધારણ પિષણ તારણે રે, નવસ મુગતાહાર. મ૦ ૧૬ કારણ રૂપી પ્રભુ ભજો રે, ગમ્યું ન કાજ અકાજ; મ. કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ રાજ. મ. ૧૭
For Private and Personal Use Only