________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. ધાત્ર
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડિયા કલિકાળ રાજે. ધાર
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રા. ધાર
દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણો. ધાર
પાપ નહી કોઈ ઉત્સુત્ર ભાષણજિયે, ધર્મ નહી કોઈ જગ સૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર૦
એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર૦ ૮૬ શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન. (૧૫)
રાગ ગોડી સારંગ, દેશી રશીયાની. ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત
For Private and Personal Use Only