________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ જિનેસર, બીજે મન મંદિર આણું નહી, એ અમ કુલટ રીત. જિ. ધર્મ,
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે છે મને, જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે છે કર્મ. જિ. ધર્મ,
પ્રવચન અંજન જે સદગુરૂ કરે, દેખે પરમ નિધાન, જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.
જિ. ધર્મ. ૩ દોડતા દોડતા દેડત દેડીયે, જેતી મનની દોડ, જિ. પ્રેમ પ્રતીત વિચારો ટુંડી, ગુરૂગમ લેરે જેડ.
જિ. ધર્મ, ૪ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ, જિ. હું રાગી હું મોહે ફદિયે, તું નિરાગી નિરબંધ.
જિ. ધર્મ૫ પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંધી હો જાય, જિ. જાતિ વિના જુઓ. જગદીશની, અંધ અંધ પલાય.
જિ. ધર્મ ૬ નિર્મળ ગુણમણિ રાહણ ભૂધરા, મુનિજન માનસ હંસ, જિ. ધન તે નગરી ધન વેળા ઘડી, માત પિતા કુળ વંશ.
જિન ધર્મ છે મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ,
For Private and Personal Use Only