________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
૮૪ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન. (૧૩)
રાગ મલ્હાર. ઈડર આંબા આંબલીરે—એ દેશી. દુઃખ દેહગ દરે જ્યારે, સુખ સંપરશું ભેટ ધીંગ ધણી માથે કિયારે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન ! દીઠાં લોયણું આજ, મ્હારાં સિધ્ધાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં. ૧ ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી, પંકજ પામર પેખ. વિદી- ૨ મુજ મન તુજ પદ પંકજેરે, લીને ગુણ મકરંદ, રક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ નાદિ. વિ. દીઠ ૩ સાહિબ સમરથ તું ધણી, પાપે પરમ ઉદાર; મન વિશરામી વાલહોરે, આતમ આધાર. વિ. દી. ૪ દરિસણ દીઠે જિન તણું, સંશય ન રહે વેધ દિનકર કરભર પુસરતારે, અંધકાર પ્રતિષેધ. વિ. દી. ૫ અભિય ભરી મૂરતિ રચીર, ઉ ો ન ઘટે કાય; શાંતસુધારસ ઝીલતીરે, નિરખત તૃપ્તિ ન હોય. વિ. દીઠ ૬ એક અરજ સેવક તણું, અવધારે જિન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. દી૦૭
૮૫ શ્રી અનંતનાથ સ્વામીનું સ્તવન. (૧૪)
ધાર તરવારની સોહલીદોહલી, ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતાં દેખ બાજીગરા, સેવના ધાર પર ન દેવા. ધાર—એ આંકણું.
For Private and Personal Use Only