________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ ૭૫ શ્રી અભિનંદન જિન સ્તવન. (૪)
રાગ ધન્યાશ્રી–સિંધુઓ.
આજ નિહોરે સે નાહલે—એ દેશી. અભિનંદન જિન દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ, મત મત ભેદરે જે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ૦ ૧ સામાન્ય કરી દરિસણ દેહલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેરે અંધ કિમ કરે, રવિ શશિરૂ૫ વિલેખ. અ. ૨ હેતુ વિવાદે હે ચિત ધરી જઈએ, અતિ દુર્ગમ નયવાદ આગમવાદે હો ગુરૂગમ કો નહી, એ સબલો વિખવાદ. અ૦૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણ, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરૂં, સેંગુ કેઈન સાથ, અ. ૪ દરિસણ દરિસણ રટતો જે ફરૂં, તો રણ રોઝ સમાન; જેહને પીપાસા હે અમૃત પાનની,મિ ભાંજે વિષપાન.અ૫ તરસન આવે તો મરણ જીવન તણે, સી જે દરિસણ કાજ દરિસણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદઘન મહારાજ, અ. ૬
૭૬ સુમતિનાથ જિન સ્તવન. (૫)
રાગ-વસંત તથા કેદારે. સુમતિ ચરણ કજ આતમ અરપણે, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિ તરપણ બહુ સમ્મત જાણિયે, પરિસર પણ સુવિચાર સુજ્ઞાની.
સુમતિ ૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરાતમ ધુરિ
For Private and Personal Use Only