________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ભેદ, સુત્ર બીજ અંતર આતમ વિસરે, પરમાતમ અતિછે. સુo
સુમતિ૨ આતમબુધે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ; સુત્ર કાયાદિકને હે સાખીધર રહ્યો, અંતર આતમ રુપ. સુસુ ૩ - જ્ઞાનાનંદે હો પૂરણ પાવને, વજિત સકલ ઉપાધિ સુત્ર અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગરૂ, એમ પરમાતમ સાધ.
સુત્ર સુમતિ૪ બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ; સુવ પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અર્પણ દાવ.
સુ. સુમતિ૫ આતમ અર્પણ વરતુ વિચારતાં, ભરમ ટળે મતિષ; સુત્ર પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પિષ.
સુ સુમતિ૬ ૩૭ પદ્મપ્રભ સ્વામીનું સ્તવન. (૬)
રાગ મારૂ તથા સિંધુએ. ચાંદલીયા સંદેશે કહેજે માહરા કંતરે–દેશી પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂપે, કિમ ભાંજે ભગવંત; કમ વિપાકે કારણ જોઈને, કોઈ કહે મતિમંત. ૫૦ ૧ પયઈ ઠિઈ અણુભાગ પ્રદેશથી, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હો બંધદય ઉદીરણારે, સત્તાકર્મવિદ. પ૦ ૨ કનકાપલવત પડિ પુરૂષ તણી, જેડી અનાદિ સ્વભાવ,
For Private and Personal Use Only