________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જ્યાં તે જિનજીના વૃક્ષ જ દીસે, જિનના ગુણ ગાવા દીલ હરખે કે.
ચંદા ૨ ભરતક્ષેત્રના જે મળી પ્રાણી, જિનની વાણી સુણાની ઘણું ખાણું કે, મહાવિદેહ ક્ષેત્રના જે ભવિ પ્રાણી, નિત્ય સુણે છે તુમચી વાણું કે.
અનુભવ અમૃત ભરીને લેજ, ચંદા રતી એક દરશન દેજો કે જે જિનવર વાણી ક્ષેત્રજ લઈએ, તો ચંદા અમે તમને શેના કહીએ કે.
ચંદા. ૪ તસ પદપંકજ જિનવિજ્યની, ચંદા નયણે આવ્યાની પણ કે, વાચક જ શકીર્તિ વિજ્યના, શિષ્ય નિર્મલ બુદ્ધિ જગીશ કે.
ચંદા૫ ૭૦ શ્રી અજારા પાર્શ્વનાથનું સ્તવન. ચરણ ધાર લીયા, ચિધન આતમરામી; રૂપ પીછાન લીયા, પાર્થ અજારા સ્વામી. શરણ ધારલીયા.૧ ત્રેવીસમા પ્રભુ પાર્શ્વ કપાયા, પુરૂષાદાની નામ ધરાયા; ઘટઘટકે વીસરામી.
શરણ૦ ૨ કલ્યાણક પ્રભુ પાંચ તુમારે, આરાધીકા પાર ઉતારે, કર નીજ સમ શિવ ગામી.
શરણ૦ ૩ જિનવરો જિન બનકર ધ્યાવે,ધ્યાતાં ધ્યાનસે જિનપદ પાવે, અજરામર પદ ધામી.
શરણાગ ૪ પ્રભુ દર્શનમેં ષટ દર્શન , ષટ દર્શનમેં ન પ્રભુ દર્શન હૈ,
For Private and Personal Use Only