________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ કહે શોભતું પારણું કીધું પ્રમાણ, પ્ર. ૨૦ જે એ શીખે જે સાંભળે, તેને અભિમાન ન હોય; તે ઘર અવિચળ વધામણાં, લેશે શિવપુર સો. પ્ર. ૨૧
પ૬ શ્રી પાર્શ્વનાથજીનું સ્તવન. માતા વામાદે બોલાવે જમવા પાસને, જમવા વેળા થઈ છે રમવાને શિદ જાવ, ચાલો તાત તમારા બહુ થાયે ઉતાવળા, વહેલા હાલેને ભોજનીયા ટાઢાં થાય. માત્ર
માતાનું વચન સુણીને જમવાને બહુ પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા થઈ હોંશિયાર વિનય થાળ અજુઆલી, લાલન આગલ મૂકી, વિવેક વાટકી શોભાવે, થાલ મેઝાર.
માતા. ૨ ' સમકિત શેલડીના છોલીને ગ મૂકીયા, દાનના દાડિમ દાણા ફેલી આપ્યા ખાસ; સમતા સીતાફલને રસ પીજે બહુ રાજીયા, જુક્તિ જામફલ પ્યારા આરોગને પાસ.
માતા૩ મારા નાનડીયાને ચિખા ચિત્તના ચુરમા, સુમતિ સાકર ઉપર ભાવશું ભેળું વ્રત, ભકિત ભજીયા પીરસ્યા પાસકુમારને પ્રેમશું અનુભવ અથાણું ચાખે ને રાખો સરત.
માતા. ૪ પ્રભુને ગુણ ગુ જામેં જ્ઞાન ગુંદવડા પીરસ્યા, પ્રેમના પેંડા જમજ માન વધારણ કાજ, જાણપણાની જલેબી
For Private and Personal Use Only