________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ તો કેવળીને નડયાં, મૂક્યા લોહીજ થાય; કર્મથી ન્યારારે જે હવા, પહોંચ્યા શિવપુર ઠામ. પ્ર. ૧૦ કમેં સુધાકર સૂરને, ભમતાં કર્યા દિન રાત; કમેં કરણ જેવી કરી, ઝંપે નહી તિલ માત્ર. પ્ર. ૧૧ વિનીતા નગરી રળીયામણી, માંહી છે વર્ણ અઢાર; લાક કોલાહલ ઘણે કરે, કંઈ ન લે મહારાજ. પ્ર. ૧૨ પ્રભુજી તિહાં ફરતા થકાં, માસ ગયા દશ દાય; ત્યાં કને અંતરાય તૂટશે, પામશે આહારજ સય. પ્ર૧૩ શ્રી શ્રેયાંશ નરેશરૂ, બેઠા બારા બહાર; પ્રભુ ફરતારે નિરખિયા,વહોરાવે નહીં કેઈઆહાર. પ્ર૦૧૪ શ્રી શ્રેયાંશ નરેશરૂ, મોક૯યા સેવક સાર; પ્રભુજી પધારે પ્રેમશું, છે સૂઝતો આહાર. પ્ર. ૧૫ સો દશ ઘડા ત્યાં લાવીયા, શેરડી રસનો રે આહાર પ્રભુજીને વહેરાવે પ્રેમશું, વહેરાવે ઉત્તમ ભાવ. પ્ર. ૧૬ કરપાત્ર તિહાં માંડીયા, શગજ ચઢી અધ નાશ છોટો એક ન ભૂમિ પડે, ત્રીશ અતિશય સાર. પ્ર૧૦ પ્રથમ પારણું તિહાં કર્યું, દેવ બોલ્યા જેજેકાર; ત્યાં કને વૃષ્ટિ સેના તણી, ક્રોડ સાડાબાર, પ્ર. ૧૮ શ્રી શ્રેયાંસ નરેશરૂ, લેશે મુક્તિને ભાર;
તમે જોતિ ઝળમળે, ફરી એના સંસાર. પ્ર. ૧૯ સંવત અકારક શોભતું, વર્ષ એકાણું જાણ
For Private and Personal Use Only