________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મધદરીએ બૂડતી; સાચે કીનારે કંઈક બતાવ, તું છે જીવનનો સારથી; જીવન નૈયા ભવ સાગરમાં બૂડતી આફતની આગમાં; અંધારે ગુલતી વાગે માયાના મોજા અપાર હાંક તારા આધારથી; મહાવીર સુકાની થઈને સંભાળ તૈયા; મધ દરીએ બૂડતી. ૧ વૈભવના વાયરા દિશા દિશા ભુલાવતાં, આશાના આભલા મનને ગુલાવતાં, તોફાન જાગ્યું છે હૃદય મઝાર, હેડી હલકારો મારતી. મહા ઉચે છે આભ ને નીચે છે ધરતી, મનથી માન્યો એક સાચો તું સારથી, જૂઠો જો આ સઘળો સંસાર, જીવું તારા આધારથી. મહા૦૩ કાયાની હેડીને કાચું છે લાકડું, તું છે મદારીને હું તારું માંકડું, દારી ભક્તોની ઝાલી કિરતાર,મુલું તારા આધારથી. મહારાજ તેફાની સાગરથી ભકતને તારો, અરજી અમારી પ્રભુ જહદી સ્વીકારજો, દરિસન દેજો હે વારંવાર જીવન તારા સંયોગથી. મહા
પર. જિન પ્રતિમા મંડન સ્તવન. ભરતાદિકે ઉદ્ધારજ કીધે, શત્રુજય મોઝાર, સેના તણ જેણે દેહરાં કરાવ્યાં, રત્ન તણું બિંબ સ્થાપ્યાં હો, કુમતિ કા જિન પ્રતિમા ઉત્થાપી; એ જિન વચને થાપી હો. કુમતિ કાં જિન પ્રતિમા ઉત્થાપી–એ આંકણી. ૧
For Private and Personal Use Only