SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ધરા ત્રિગડે જિન બેઠા, સાહિએ સુંદર રૂપ; તસ વાણી સુત્રા આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની, સુણો ભવિયણ સાર; તે સુણતાં હારશે પાતિકને પરિહાર, પાય રૂમઝુમ રૂમઝુમ ઝાંઝરને ઝમકાર; પદ્માવતી ખેલે પાશ્ર્વતણે દરબાર; સધ વિઘ્ન હરજો કરજો જય જયકાર; એમ સામાગ્ય વિજય કહે સુખ સપત્તિ દાતાર. ૫૦ પાર્શ્વનાથનુ સ્તવન. સ્ત ંભનપુરના પાર્શ્વ પ્રભુના મહિમાના નહી પાર, પ્રભુના મહિમાને નહી પાર. મૂરતિ ક્રીડી માહનગારી, ભયૈાના મનડા હરનારી; શેાભા અપરંપાર. પ્રભુના ૧ મુખડું દીપે પુનમ ચંદા, દરશન કરતાં પરમાનદા; પામે જ્ઞાન અપાર. પ્રભુના૦ For Private and Personal Use Only કસ્તુરી શમ શ્યામ શરીર, સાગર સમ ગંભીર ધીર; શાન્તિના સાગાર. પ્રભુના પ્રભાત સમયે દરિશન કરતાં, કાળ અનાદિ કટા હરતાં; તેજ તણા ભંડાર. પ્રભુના॰ ૫ નેમિઅમૃત પદ પુન્યે પામી, ધર્મ ધુરન્ધર જીવ વિરામી; વંદુ વારવાર, પ્રભુના દ દુ
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy