________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
સાહિબ જેમ શુક્રાણુ વસ્તુ છે, સાહિબ રવિ કરે તે પ્રકાશ; સાહિબ તેમ રે જ્ઞાની મળે કે, તે તો આપે સમકિત વાસ. એક વાર, ૮ સાહિબ મેઘ વરસે છે વાટમાં, સાહિબ વરસે છે ગામો ગામ; સાહિબ ઠામ કુઠામ જુએ નહી, સાહિબ એવાં મહેતાનાં કામ. એક વાર , સાહિબ હું વો ભરતને છેડલે, સાહિબ તુમે વસ્યા મહાવિદેહ મેઝાર; સાહિબ દુર રહી કરૂં વંદના, સાહિબ ભવસમુદ્ર ઉતારો પાર. એક વાર ૧૦ સાહિબ તુમ પાસે દેવઘણા વસે, એક મોકલજો મહારાજ; સાહિબ મુખનો સંદેશો સાંભળો, સાહિબ તો સહેજે સરે મુજ કાજ. એક વાર ૧૧ સાહિબ હું તુમ પગની મેજડી, સાહિબ હું તુમ દાસનો દાસ સાહિબ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સાહિબ મને રાખો તમારી પાસ. એક વાર ૧ર
કર શ્રી દીવાલીનું સ્તવન. મારે દીવાળી થઈ આજ, પ્રભુ મુખ જેવાને; સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને–એ આંકણી. મહાવીર સ્વામી મુમતે પહત્યા, ગૌતમ કેવળજ્ઞાન, ધન્ય અમાવાસ્યા ધન્ય દીવાળી, મહાવીર પ્રભુ નિરવાણ
જિન મુખ જેવાને. ૧
For Private and Personal Use Only