________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિન પાળી નિરમળું રે, ટાળ્યા વિષય કષાય રે, એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવ પાર. જિન૨ બાકુલ વહાર્યા વીર જિને, તારી ચંદનબાળા રે; કેવળ લઈને મુગતે પહત્યા, પામ્યા ભવને પાર. જિન૦૩ એવા મુનિને વંદીએ જે, પંચમ જ્ઞાનને ધરતા રે; સમવસરણ દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર, જિન૪ ચોવીસમા જિનેશ્વરૂને, મુકિત તણા દાતાર રે; કરજેડીકવિ એમ ભણે પ્રભુ દુનિયા કેરોટાળ. જિન૫
૪૩ શ્રી ચંદ્રપ્રભુજીનું સ્તવન, ચંદ્ર પ્રભુજી હો, તુમને કહું છું, મારા લાલ, માર પડયાથી હો કે, હું બહુંબિઉ છું મારા લાલ. ૧ ભાવ શત્રુયે હો કે, બહુ દુખ દીધું, મારા લાલ, કારજ હારૂં હો કે, એક ન સિવું, મારા લાલ. ૨ રાગ દ્વેષનું હો કે, કલંક છે મોટું, મ્હારા લાલ; સાધન સર્વે હો કે, પાડયું ખોટું, મહારા લાલા. ૩ ચાર ગતિમાં હો કે, બ્રમણ તેઓપ્યા, મ્હારા લાલ સુક્ષ્મ નિદે હો કે, જઈ ઝંડા રોયા, મહારા લાલ ૪ બસે છપ્પન હો કે, આવેલી જાણે, મારા લાલ મુલક ભવમાં હો કે, આયુ પ્રમાણે, મારા લાલ, ૫ શ્વાસોશ્વાસમાં હો કે, સાડા સત્તર, મારા લાલ; ભવ તે કરવા હો કે, નહિ દુઃખ અંતર, મારા લાલ ૬
For Private and Personal Use Only