________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાણ બાંધી, કુવાથી જલ કાઢીયુએ; કલંક ઉતારવા સતીય સુભદ્રાએ, ચંપાબાર ઉઘાડીયુએ. 11 છે સુર નર વંદિત શીયલ અખંડિત, શિવા શીવપદ ગામિનીએ; જેહને નામે નિર્મલ થઈએ, બલિહારી તસ નામનીએ. જે 12 હસ્તી– નાપુર પાંડુરાયની, કુંતા નામે કામિનીએ; પાંડવમાતા દશે દશાની, બેન પતિવ્રતા પદ્મિનીએ. જે ૧૩શીયલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વદિએએ; નામ જપંતા પાતક જાયે, દરિસણ દુરિત નિકદીએએ. મેં 14 નિષધા નગરી નલહ નીંદની, દમયંતી તસગેહિનીએ; સંકટ પડતાં શીયલજ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહનીએ. જે 15 અનંગ અજીતા જગજન પૂજિતા, પુષ્પ ચૂલાને પ્રભાવતીએ; વિશ્વવિખ્યાતા કામિતદાતા, સોળમીસતી પદ્યાવતીએ. 16 વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદય રત્ન ભાખે મુદાએ, વહાણું વાતાં જે નર ભણાશે, તે લહેશે સુખ સંપદાએ. જે 17 || ઇતિ સેળ સતીને છંદ સમાપ્ત. | શ્રી માણિભદ્રજીને છંદ. સરસ વચન ઘો સરસ્વતિ પૂજું ગુરૂકે પાય; ગુણ માણિકનાં ગાવતાં સેવકને સુખ થાય. માણિભદ્રને પામીયે સુરતરૂ જેહ સામ; રેગ શેગ દૂરે હરે નમું ચરણ સિર નામ. For Private and Personal Use Only