________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 92 શ્રી સેલ સતીને છંદ. આદિનાથ આદેજિનવર વંદી, સફલ મરથ કીજીએ; પ્રભાતે ઉઠી મંગલિક કામે, સેળ સતીના નામ લીજીએ. જેના બાલ કુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડીએ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળ સતી માટે જે વડીએ. મે 2 બાહબલ ભગિની સતીય શીરોમણી, સુંદરી નામે અષભ સુતાએ; અંક સ્વરૂપ ત્રિભુવન માહે, જેહ અનુપમ ગુણ જીતાએ 3 ચંદનબાલા બાલપણાથી, શીયલ વતી શુદ્ધ શ્રાવિકાએ; અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા કેવલ લહી વ્રત ભાવિકાઓ. છે 4 ઉગ્રસેન ધૂઆ ધારિણી નંદિની, રાજીમતી નેમ વલ્લભાએ; જોબન વેશે કામને જી, સંજમ લઈ દેવ દુલ્લભાએ, પ પંચ ભરતારી પાંડવ નારી, દ્રપદ તનયા વખાણીએ; એક આડે ચીર પૂરાણા, શીયલ મહિમા તસ જાણીએ એ. છે દ દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશલ્યા કુલચન્દ્રિકાએ; શીયળ સલુણી રામજનેતા, પુણ્ય તણી પર નાલિકાએ, એ 7 કૌશાંબિક ઠામે સતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજઓએ; તસ ઘર ધરણું મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીઓએ. 8 સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહી વિષયા રસેએ; મુખડું જોતા પાપ પલાયે, નામ લેતા મન ઉલસેએ. છે ૯રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ; જગ સહુ જાણે ધીજ કરંતા, અનલ શીયલ થયે શીયલથીએ. છે 10 કાચે તાંતણે For Private and Personal Use Only