________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજે નૃપ જાણે દ્વિપૃષ્ઠ; સ્વયંભૂ પુત્તમ મહારાય, પુરૂષસિંહ પુરૂષ પુંડરી રાય. 11 અચલ વિયજ ભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન રૂપ ! 12 પદ્મ રામ એ નવ બલદેવ, પ્રતિશત્રુ નવ પ્રતિ વાસુદેવ, અશ્વશીવ તારક રાજેન્દ્ર, મેરક મધુનિશુભ બેલેન્જ. 13 . પ્રદ્યાદને રાવણ જરાસંઘ, જીત્યા ચક બલે તસ સંઘ; ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા એકસઠ ગ્રંથે લહી છે 14 પિતા બાવન ને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાવીર, પંચ વર્ણ તીર્થકર જાણ, ચકી સેવન વાન વખાણ. | 15 છે વાસુદેવ નવ સામલ વાન, ઉજવલતનું બલદેવ પ્રધાન તીર્થ કર મુક્તિપદ વર્યા, આઠ ચકી સાથે સંચર્યો. 16 બલદેવ આઠ વલી તેની સાથે શિવપદ લીધે હાથો હાથ; મધવા સનતકુમાર સુરલોક, ત્રીજે સુખ વિલસે ગત શેક. 5 17 નવમે બલદેવ બ્રહ્મનિવાસ, વાસુદેવ સહુ અધોગતિ વાસ; અષ્ટમે બારમે ચક્રી સાથ, પ્રતિ વાસુદેવ સમા નરનાથ. 18 છે સુરનર સુખ શાતા ભેગવી, નારકી દુઃખ વ્યથા અનુભવી; અનુક્રમે કર્મ સિન્ય જય કરી, નર વર ચતુરંગી સુખષરી. | 19 સદગુરૂ જેગે ક્ષાયિક ભાવ, દર્શન જ્ઞાન ભવ દધિ નાવ; આરહી શીવ મંદિર વસે, અનંત ચતુષ્ટયે તવ ઉલસે. જે 20 લહેશે અક્ષય પદ નિરવાણ સિદ્ધ સેવે મુજ ઘો કલ્યાણ; ઉત્તમ નામ જપ નરનાર સરૂપચન્દ્ર લહે જય ચકાર, છે 21 છે. | ઇતિ ત્રેસઠ શલાકાને છંદ સમાસ.. For Private and Personal Use Only