________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રેસઠ શલાકાનો છંદ. પ્રહસને પ્રણમું સરસ્વતી માય, વળી ગુરૂને લાગું પાય; ત્રેસઠ શલાકાના કહું નામ નામ જપંતા સીજે કામ. 1 છે પ્રથમ ચોવીશ તીર્થકર જાણુ, તેહ તણે હું કરીશ પ્રણામ; અષભ અજિતને સંભવ સ્વામ, ચોથા અભિનંદન અભિરામ. . ૨સુમતિ પદ્મપ્રભુ પુરે આશ, સુપાર્ધચન્દ્ર પ્રભુ દે સુખવાસ; સુવિધિ શીતલને શ્રેયાંસનાથ, એહ છે સાચા શિવપુર સાથ | 3 | વાસુપૂજય જિન વિમલ અનંત, ધમ શાંતિ કુંથું અરિહંત; અર મહિલા મુનિસુવ્રત સ્વામ, એહથી લહિએ મુક્તિ સુઠામ. | 4 નમિનાથ નેમીશ્વર દેવ, જસ સુર નર નિત સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિધ્ધ, તૂઠા આપે અવિચલ રૂધ. . 5 હવે નામ ચક્રવતી તણા, બાર ચકિ જે શાસ્ત્ર ભણ્યા પહેલે ચકી ભરત નરેશ, સુખે સાધ્યા જેણે પટ ખંડ દેશ. . 6. બીજે સગર નામે ભૂપાલ ત્રીજે માધવરાય સુવિશાલ; એથે કહીએ સનતકુમાર, દેવ પદવી પામ્યા છે સાર છેલ્લા શાંતિ કુંથુ અર ત્રણે રાય, તીર્થકર પણ પદ કહેવાય; સુભગ આઠમે ચકી થયો; અતિ લેભે કરી નરકે ગયે છે 8 મહા પધરાય બુધિનિધાન, હરિષણ દશમે રાજન; અગ્યારમે જય નામ નરેશ, બારમે બ્રહ્મદત્ત ચકેશ. હમે એ બારે ચકીશર કહ્યા, સૂત્ર સિધ્ધાન્ત થકી મે લહ્યા; હવે વાસુદેવ કહું નવ નામ; ત્રણ ખંડ જીણે જીત્યા ઠામ, એ 10 વીરજીત પ્રથમ ત્રિપૃષ્ઠ, For Private and Personal Use Only