________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ અદ્ધિ ને સિદ્ધિ દાઈ; ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દેલત સવાઇ.-મા-૯ શ્રી ગૌતમ સ્વામીને છંદ. જે જ ગૌતમ ગણધાર, મોટી લબ્ધિ તણે ભંડાર સમારે વાંછિત સુખ દાતાર, જય જય ગૌતમ ગણધાર-૧ વીર વજીર વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર, જપતા નામ હેય જયકાર, જયે જ ગોતમ ગણધાર-૨ ગયગમણું રમણી જગસાર, પુત્ર કલત્ર સજન પરિવાર; આવે કનક કેડિ વિસ્તાર, જય જય ગૌતમ ગણધાર.-૩ ઘેર ઘેડા પાયક નહિ પાર, સુખાસન પાલખી ઉદાર; વરી વિકટ થાય વિસરાલ, જયો જ ગૌતમ ગણધાર.-૪ પ્રહઉઠી જપીએ ગણધાર, ત્રાદ્ધિ સિદ્ધિ કમલા દાતાર; રૂ૫ રેખ મયણ અવતાર, જયે જ ગૌતમ ગણધાર -5 કવિ રૂપચંદ ગણિ કે શિષ્ય, ગૌતમ ગુરૂ પ્રણમે નિશદીશ; કહે ચંદ એ સમતાગાર, જયે જ ગૌતમ ગણધાર.-૬ 1 હાથીના જેવી ગતિવાળી, 2 પાળા–પગે ચાલનાર, 8 લક્ષ્મી For Private and Personal Use Only