________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન બલ તેજને સકલ સુખ સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનિમા, સુર નર જેહને શીશ નામે –મા-૪ * પ્રણવ આહે ધરી માયા 2 બીજે કરી, શ્રી મુખે ગૌતમ નામ થીયે, કેડી મનકામના સફલ વેગે ફલે, વિઘન વેરી સવે દૂર જાવે.-મા -5 દુષ્ટ દરે ટળે સ્વજન મેળે મળે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે; ભૂતના પ્રેતના જોર ભાંજે વળી, ગૌતમ નામ જપતા ઉલાસે - મા.-૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પનરશે ત્રણને દિખ દીધી; અઠમને પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખુટ કીધી.-મા.-૭ વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીશ કરી વીર સેવા; બાર વરસા લગે કેવલ ભેગવ્યું, ભકિત જેહની કરે નિત્ય દેવા.-મા-૮ 1 ગોકાર, 2 હોંકાર For Private and Personal Use Only