________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણ છે બહુ; કહે લાવણ્ય સમય કરજેડ, ગૌતમ તકે સંપત્તિ કેડ. | 9 | | ઈતિ ગૌતમાષ્ટક છંદ સમાપ્ત. છે શ્રી ચૈતમ સ્વામીને છંદ. રાગ પ્રભાતિ. માત પૃથ્વી સુત પ્રાત ઉડી નમે, ગણધર ગૌતમ નામ ગેલે પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતા સદા, ચઢતી કળા હોય વંશ વેલે-મા.૧ વસુભૂતિ નંદન વિશ્વજન વંદન, દ્વરિત નિકંદન નામ જેહનું અભેદ બુધે કરી ભવિજન જે ભજે, પૂર્ણ પહેચે સહી ભાગ્ય તેહતુ-મા-૨ સુરમણિ જેહ ચિંતામણિ સુરતરૂં, કામિત પૂરણ કામધેનું એહ ગૌતમ તણું ધ્યાન હૃદયે ધરે, જેહ થકી અધિક નહી મહામ્ય કેહનુ.-મા.-૩ For Private and Personal Use Only