________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 86 ઉદય વાચક વદે, ઉદય પદ પામીએ, ભાવે જિનરાજની કીર્તિ ભણતા.-પંચ.-૭ શ્રી ગૌતમાષ્ટક છંદ. વીર જિણેસર કેરે શિષ્ય, ગૌતમ નામ જપ નિશ દિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલાસે નવે નિધાન. છે 1. ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે | 2 | ગૌતમ નામે નવે રેગ, ગૌતમ નામે સર્વ સંગ; જે વૈરી વિરૂઆ વંકડા, તસનામે નાવે ઢંકડા; ભૂત પ્રેત નવિ મડે પ્રાણુ, તે ગોતમના કરૂં વખાણ. | 3 | ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાઘે આય; ગૌતમ જિન શાસન શાણુગાર, ગૌતમ નામે જય જયકાર, 4 શાલ દાલ સુરહા છૂત ગોલ, મન વંછિત કાપડ બોલ; ધરે સુધરણી નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનિત. 5 છે ગૌતમ ઉદા અવિચલ ભાણુ, ગૌતમ નામ જપે જગ જાણે મોટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ. છે દો ઘર મયગલ ઘેડાની જેડ, વારૂ પહોચે વંછીત કેડ, મહિયલ માને મોટા રાય, જે તકે ગૌતમના પાય. 7 | ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મલે, ગૌતમ નામે નિર્મલ જ્ઞાન, ગૌતમ નામે વાઘેવાન, પુણ્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના For Private and Personal Use Only