________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતને બ્રાહ્મીના, તાત અવનિતળે, મહમદ ગંજણે મુકિત ટીકા-પંચ–૨ શાન્તિપદ આપવા શાંતિપદ થાપવા, અદ્દભૂત કાંતિ પ્રભુ શાંતિ સાચા 1 મૃગાંક 2 પારાપત 3 ચેનથી ઉદ્વરી, જગતપતિ જે થયે જગત જા–પંચ-૩ નેમિ બાવીશમા, શંખ લંછન નમુ, સમુદ્ર વિજય 4 અંગજ 6 અનંગ; છતી; રાજકન્યા તજી સાધુ મારગ ભજી, છતી જેણે કરી જગ વિદિતી.–પંચ-૪ પાશ્વ જિનરાજ અશ્વસેન પુલ ઉપજે, જનની વામા તણે જેહ જાયે આજ ખેટક પુરે કાર્ય સિધ્યા સર્વે, ભીડભંજન પ્રભુ જેહ કહાયે.–પંચ -5 વીર મહાવીર સર્વ વીર શરમણ, રણવટ મોહ ભટ નામ મેડી, મુક્તિગઢ ગ્રાસી જગત ઉપાસી, તેહ નિત્ય વતીએ હાથ જોડી-પંચ-૬ માતને તાત અવાત એ જિન તણા, ગામને ગાત્ર પ્રભુ નામ ઘુણતા 1 મૃગલાંછન, 2 પારે, 3 સિંચ, 4 પુત્ર, 5 કામદેવ. For Private and Personal Use Only