________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છીપ, ધર્મદેવજ ઉંચી અતિસાર, પગ તલે કનક શ્રીકાર 8 ત્રણગઢ દીપે ગુણ નીલા, ચ્યારે શરીર ચ્યારે મુખભલા; અશોક વૃક્ષ તિહા સુખદાય, મારગે કાટા ઉંધા થાય ત્યાં વૃક્ષની ડાલ નામે બિહુ પાસ, દેવ દુન્દુભિવાજે આકાશ અનુકુલ વાયુ સદા તિહાવાય, પ્રદક્ષિણા પંખી દેઈ જાય. છે 10 | સુગંધ વર્ષોની વૃષ્ટિ અમૂલ, વિવિધ વર્ણ વષે બહુ પુલ, નખને કેશ ન વાઘેરતી; અણુ હું તે સુર કેડજ છતી. છે 11 છે છએ ઋતુના જે ફલપુલ, એક ઋતુમાં પ્રગટે અમૂલ; જેહના એ અતિશય ચેત્રીશ, એસઠ ઈન્દ્ર નમે નિશદિશ ૧રા તે જિન નામ જપુ સુભ ભાવ, ભવ સાયર છુટના નાવ, દેહગ દમતિ દૂરે જાય, મુનિમતિ લાભ નમે નિત પાય. ૧૩મા છે ઈતિ જિનેશ્વરના શેત્રીશ અતિશયને છંદ સમાપ્ત. શ્રી પંચ પ્રભુ છંદ. પંચ પરમેશ્વરા પરમ અલવેશ્વર, વિશ્વ વાધેસરા વિશ્વ વ્યાપી; ભકત વત્સલ પ્રભુ, ભકતજન ઉદ્વરી, મુકિત પદ જે વર્મી કમ કાપી-પંચ.-૧ વૃષભ અંકિત પ્રભુ ઋષભજિન વંદીએ, ' નાભી મરૂદેવાને નંદ નિકે For Private and Personal Use Only