________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તસ સેવક સંજમ, ધાર સુધીર કે, ધીર વિમલગણિ જયકારી છે તસ પાદાનુજ ભંગ સમાન શ્રી વિમલ મહાવ્રતધારી, કહે એહ છંદ સુણે ભવિંદ, કે ભાવ ધરીને, ભણે નરનારી છે ર૭ || ઇતિ ચોવીશ જિનેશ્વરને છંદ સમાપ્ત. I શ્રી જિનેશ્વરના ચેત્રીશ અતિશયને છંદ. શ્રી જિન પ્રણમુ જગદાધાર, ભવિજન તારણ જગહિત કાર; ચેત્રીશ અતિષયના ધણું, ભવિયણ સેવકને તસ ધણી છે ? અદૂભૂત રૂપ પ્રભુ દેહ સુવાસ, રેગ પ્રસે મેલને નાશ; સુગંધ કમલ જિમ શાસે શ્વાસ, માસ-ધિર ગૌ દુગ્ધ પ્રકાસ 2 | આહીર નિહાર ન દેખે કે ઈ, જન્મ થકી એ ચ્યારે હોય; અગ્યારે અતિશય હવે જેય, ઘાતિ કમ હયાથી હોય છે 3 છે એક યોજનાના ખેત્ર મજાર, મનુષ્યદેવ તીર્થંચ અપાર; કેડા કેડી મલે પણ તિહા, અવાધાન વિથઈ જિહા છે ૪છે આપ આપણે ભાષા સમજાય, જયણ લગે સરખી સંભલાય; પૂbભા મંડલ હેએ સહી, જયણ સવાસો ઈતિજ નહી છે 5 છે રોગ વૈર નહી તિહાવિ ચાર, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ નિવાર; નહિરે દુકાલ તણી એક્તિ, આ પકટકપર કટક ન ભીત છે 6 | દેવતણા કીધા ઉગણીશ, સાંભલજે હવે ધરિય જગીશ; ધર્મ ચક્ર ચાલે આકાશ, ચામર દેય ઢલે સુવિલાસ છે 7. સિંહાસન પાય પીઢ સમીપ, છત્ર ત્રણ શીર ઉપર For Private and Personal Use Only