________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું પારસ તું પિરસે કામ કુંભ સુખકાર; સાહેબ વરદાઈ સદા આતમને આધાર. તુંહી ચિંતામણિ રતન ચીત્રાવેલ વિચાર; માણક સાહેબ મારે દોલતરે દાતાર, દેવ ઘણું દુનિયાનમે સુતા રે સનમાન; માણિભદ્ર મોટો મદ દિયે દેસ દીવાણ. અડયલ છે. દીપતે જગમાહે ડીપે પીસુણ તારું દિલ તુંહી જ પે આઠે ભયથી તુંહી જ તુંહી ઉગારે નંદા કરતા શત્રુ નિવારે. -- 6 ગજમુખ દેવમહા ઉપગારી રાવણ જિણરે અસવારી; માણિ ભદ્ર મોટે મહારાજ વાજે સદા છત્રીસે વાજા. -7 હેમવિમલ સૂરિ સાહાઈ ક્ષેત્રપાલ જિણે કાઢયે જાઈ; તેણી વેલા માણિક તું ઉઠો ભરવને ગુરજાસું કુટયો. - 8 માનજી માણિક વચન હમારે ચેં છેડે હું ચાકર થા; માણિભદ્રજી વાચા માનિ કાલે ગેરે કીધે કાનિ -9 પાટ ભગત પણ વાચા પાલી વલતિ સામગ્રી સહૂવાલી; જાલમ માણિક બાંહે ઝાલ્ય, દેસ અઢાર જદી અજુ વા.-૧૦ કુમતિ રેગ કરે નિકંદન માણિભદ્ર તપગચ્છ કેરે મંડણ ધ્યાન ધરી એકે મન ધારે સઘલા કારજ માણિક સારે. - 11 For Private and Personal Use Only