________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બોલ સરે રાખે દરબારે વસુધા અધિકી લાજ વધારે આઠમ ચૌદસ જે આરાધે સઘલા જાપ દીવાલી સાધે. -12 માણિભદ્ર પૂજીજે મોટે તિણરે કદીએ ન આવે તેટ; ભાવ કરી જે તુઝને ભેટે માણિક જિષ્ણુરા દાલિદ્ર મેટે. -13 ધન આખુટ બહુ ધનપાવે, માણિક તતખણ રેગ ગમાવે; સેવકને તું બાહિં સાહિં મહિમા થાઈ જગ સહુ માહિં.-૧૪ જે મુજને સેવક કરી જાણે માણિભદ્ર ભુજ વિનતિ માને; દીલ ભરી દરીસણ મુજનેં દીજે કૃપા કરી સેવકને સુખ કીજે-૧૫ -16 તું વાસી ગુજરાતકે નવખંડે તુજ નામ; મગરવાડે મેટે મરદ કવિયા ના સારે કામ. સેવકને તું શીખવે નાયક નામ નરે; જિણ વિધ હું પૂજા કરૂં હુકમ પ્રમાણે હમેશ કરે અગાડી કવિઅણુ માણિભદ્ર મા-બાપ દીલભરી દરિશણ દીજીએ સેવક ટાલ સંતાપ. માણિભદ્ર મહારાજ શું ઉદ્દે કરે અરજ; મલમંત્ર માય દીજીએ રાખ માહરી લાજ. For Private and Personal Use Only